✍️ પરિચય (Introduction)
GST system માં ITC લેવી જેટલી સરળ લાગે છે, એટલી જ મુશ્કેલ બની જાય છે જ્યારે Supplier return file ન કરે.
મારા અનુભવ મુજબ ઘણા વેપારીઓ કહે છે:
Bill proper છે, payment કરી દીધું છે, પણ supplier એ return file નથી કરી — તો ITC મળશે કે નહીં?”
આ blog માં supplier return file ન કરે તો ITC ની સ્થિતિ, કાયદાકીય અસર અને practical રીતે શું કરવું એ બધું સરળ Gujarati માં સમજાવવામા આવેલ છે.
📌 Supplier Return File ન કરે એટલે શું?
Supplier return file ન કરે એટલે:
- Supplier એ GSTR-1 / GSTR-3B file કરેલ નથી
- જેના કારણે invoice 👉 GSTR-2B માં reflect થતું નથી
❓ Supplier return file ન કરે તો ITC લઈ શકાય?
🔴 Short & Clear Answer:
નહીં ❌ — Supplier return file ન કરે તો ITC risky છે
કારણ:
- GST system માં ITC GSTR-2B આધારિત છે
- 2B માં invoice ન હોય
- GST system માં ITC GSTR-2B આધારિત છે
- 2B માં invoice ન હોય
👉 ITC legally weak બને છે
⚖️ કાયદાકીય સ્થિતિ (Legal Position)
GST નિયમો મુજબ:
- Supplier દ્વારા return file થવી જરૂરી
- Invoice GSTR-2B માં reflect થવું જરૂરી
🧠 Practical Experience (Real-life cases)
એક કેસમાં:
- Trader એ genuine supplier પાસેથી purchase કરી
- Invoice + payment બધું proper
પણ:
- Supplier સતત return file કરતો ન હતો.
- Buyer એ ITC claim કરી લીધી
Result:
- Department scrutiny માં ITC reversal + interest demand કરવામા આવેલ.
Buyer honest હોવા છતાં, Supplier default buyer ને નુકસાન કરે છે
🔴 Supplier return file ન કરે તો શું problems આવે?
❌ GSTR-2B mismatch
❌ ITC reversal notice
❌ DRC-01 notice
❌ Interest + penalty risk
👉 એટલે supplier compliance ignore કરવું dangerous છે.
✅ Practical Solutions: હવે શું કરવું?
✔️ 1️⃣ Supplier સાથે follow-up
- Supplier ને return file કરવા કહો File થયા પછી invoice 2B માં આવશે પછી ITC claim safe બને છે
- Supplier ને return file કરવા કહો File થયા પછી invoice 2B માં આવશે પછી ITC claim safe બને છે
✔️ 2️⃣ ITC temporarily hold રાખો
- Books માં ITC રાખી શકો પરંતુ GSTR-3B માં claim ન કરો
- Books માં ITC રાખી શકો પરંતુ GSTR-3B માં claim ન કરો
👉 Safest approach
✔️ 3️⃣ Regular supplier જ રાખો
- Non-filers avoid કરો
- Non-filers avoid કરો
❌ શું ન કરવું
❌ “Invoice છે એટલે ITC લઈ લઈએ”
❌ Supplier assurance પર blind trust
❌ 2B વગર ITC claim
🔗 ITC Reversal સાથે relation
જો supplier લાંબા સમય સુધી return file કરેલ નહિ હોઇ અને ITC claim કરી હશે તો 👉 ITC reversal ફરજિયાત બને છે.
આ વિષય માટે: 👉 ITC Reversal Rules વિશે વિગત અહીં વાંચો
🔔 Notice stage પર શું થાય?
Supplier non-compliance કારણે
- Department DRC-01 notice issue કરી શકે
- ITC reverse કરવાની માંગ કરે
આવી સ્થિતિમાં:
👉 DRC-03 Voluntary Payment option useful બને છે
🟢 Best Practice (Golden Rule)
મારા અનુભવ મુજબ:
Supplier compliance = Buyer ITC safety
- Monthly GSTR-2B check
- Non-compliant supplier blacklist
- ITC only 2B matched invoices પર
🟢 નિષ્કર્ષ (Conclusion)
Supplier return file ન કરે તોBuyer ની ITC સૌથી વધુ જોખમમાં આવે છે.
Invoice અને payment હોવા છતાં, જો GSTR-2B માં invoice નથી, તો ITC claim future problem invite કરે છે.
👉 Safest rule: Supplier compliant → ITC confident
⚠️ Disclaimer
આ લેખ માત્ર સામાન્ય માહિતી અને અનુભવ આધારિત છે. દરેક GST કેસ અલગ હોઈ શકે છે. કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય પહેલાં યોગ્ય વ્યાવસાયિક સલાહ લેવી જરૂરી છે.

0 Comments